અમદાવાદ એરક્રેશ: ઘટનાસ્થળેથી મળી 15 જેટલા માનવ અવશેષ, મૃતકોની ઓળખ માટે સંમતિ ફોર્મ નિર્ણાયક
2025-07-01
The Indian Express
અમદાવાદ એરક્રેશ: અમદાવાદ સિવિલ હૉસ્પિટલ લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 બીજે મેડિકલ કૉલેજ હૉસ્ટેલમાં અથડાયા બાદ ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં આવી રહી છે. આ દુર્ઘટનામાં 241 જેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બરોના મૃત્યુ થયા હતા. ઘટના સ્થ ...Read more